Samsung યૂઝર્સને મળશે જિયોની ડબલ ડેટા ઑફરનો લાભ, દર મહિને મળશે 56GB ડેટા

Technology

Samsungએ પોતાના ફ્લેગશિપ Galaxy S8 અને Galaxy S8+ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ લોન્ચની સાથે જ કંપનીએ રિલાયન્સ જિયોના યૂઝર્સને માટે એક ખાસ ઑફરની જાહેરાત કરી છે. આ ઑફર માટે 309 રૂપિયાના રિયાર્જ પર ડબલ ડેટા મળશે. દર મહિને 56GB ડેટા મળશે.

 

વાસ્તવમાં કંપની આ ઑફરમાં Samsungના Galaxy S8 અને Galaxy S8+ ફોનની ખરીદી પર રિલાયન્સ જિયોના યૂઝર્સ ધન ધના ધન ઑફરની હેઠળ જે ડેટા મળે છે. તેના કરતા ડબલ ડેટાનો લાભ મળશે. Samsung ગઇકાલે લોન્ચ કરેલા Galaxy S8 અને Galaxy S8+  સ્માર્ટફોન્સની કિંમત ક્રમશ:  57,900 અને 64,900 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની પ્રી-બુકિંગની શરૂઆત થઇ ગઇ છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}