આવી ગયો દરેક કંપનીના 4G પ્લાનનો 'બાપ', રૂ.73માં અનલિમિટેડ 4G

Technology

રિલાયન્સ જિયોની ઑફરને ટક્કર આપવા માટે નોર્વેની કંપની ટેલિનૉર ઇન્ડિયાને ભારતીય બજારમાં ઇન્ટરનેટ યૂઝર્સને પોતાની ખેંચવા માટે એક પ્લાન લોન્ચ કર્યો છે.

 

ભારતીય ટેલિનૉક યૂઝર્સ માટે કંપનીએ 73 રૂપિયામાં એક પ્લાન જાહેર કર્યો છે, જેમાં 28 દિવસ માટે અનલિમિટેડ 4G ડેટા આપવામાં આવશે અને તેની સાથે જ બીજા નેટવર્ક પર 90 દિવસો સુધી 25 પૈસા પ્રતિ મિનિટના દરે ફોન કરી શકાશે.

ટેલિકૉમ ટૉકના રિપોર્ટ અનુસાર, 'FR73 સ્કીમમાં 25 પૈસા પ્રતિ મિનિટના દરે STD વૉઇસ કૉલ કરી શકાશે જેની વેલિડિટી 90 દિવસ સુધી હશે. તે સિવાય 25 રૂપિયાનો ફ્રી ટૉકટાઇમ પણ આપવામાં આવશે. આ યોજનામાં યૂઝર્સને 28 દિસ સુધી અનલિમિટેડ 4G ડેટા આપવામાં આવશે.'

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}