Airtelની નવી શાનદાર ઑફર, મળશે 28GB 4G ડેટા

Technology

 દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની એરટેલે રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે 344 રૂપિયામાં નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ લોકલ/STD કૉલિંગની સાથે 28 GB 4G ડેટા આપવામાં આવશે. આ પેકની વેલિડિટી 28 દિવસો સુધીની હશે.

 

ઉલ્લેખનીય છે કે આ પ્લાનમાં 1 GB પ્રતિ દિવસની લિમિટ આપવામાં આવી છે આ પ્લાને માય એરટેલ એપ અથવા તો કંપનીની ઑફિશિયલ વેબસાઇટથી રિચાર્જ કરાવી શકો છો. આ સિવાય કંપનીએ રિલાયન્સ જિયોનો મેમ્બરશિપ ઑફરને ટક્કર આપવા માટે 31 માર્ચના પહેલા જો આ રિચાર્જ કરાવનાર યૂઝર્સને 1 વર્ષ સુધી આ સુવિધા આપવાની ઑફર જાહેર કરી છે.

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}