feed-image

ચૈત્ર શુક્લ પક્ષના નવરાત્રિની સાથે જ હિંદુ નવસંવત્સર શરૂ થઇ જાય છે. જેની શરૂઆત 28 માર્ચથી થશે. ચૈત્ર મહિનામાં આવનારા આ નવરાત્રિને વાર્ષિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. નવ દિવસો સુધી માં દુર્ગાના નવ સ્વરૂપની થતી આ અરાધના વર્ષમાં બે વખત કરવામાં આવે છે. એક નવરાત્રિ ચૈત્ર મહિનામાં અને બીજી નવરાત્રિ આસો મહિનામાં મનાવવામાં આવે છે.28 માર્ચથી શરૂ થનારી આ ચૈત્ર નવરાત્રિ પાંચ એપ્રિલ સુધી ચાલશે.

સિંદુર એટલે કે કંકુનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. પરણિત મહિલાઓ સિંદૂરને તેમની માંગમાં ભરે છે જેથી તેમના પતિનું આયુષ્ય લાંબુ થાય. દેવીની પૂજા કરવા માટે પણ આ કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે આ સિવાય પણ સિંદૂરનો ઉપયોગ કરવાથી કેટલીય મનોકામનાઓ પૂરી થાય છે.

5 માર્ચથી હોળાષ્ટકની શરૂઆત થઇ ચૂકી છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી પૂનમ સુધી હોળાષ્ટક હોય છે. આ આઠ દિવસો દરિમ્યાન કોઇ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. આ પાછળનું કારણ શું છે? તે જાણીયે.

પરિજાતનું વૃક્ષ તેની ખાસિયતોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. શ્રીકૃષ્ણ દ્વારા રોપાયેલું આ વૃક્ષ ક્ષણ ભરમાં લોકોનો થાક દૂર કરે છે. આ વૃક્ષની નીચે બેસવાથી તમે એકદમ તાજગી અનૂભવો છો. ઉત્તર પ્રદેશના બારાબંકીના કિંટૂરમાં આ વૃક્ષને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. શું તમે જાણો છો આ પાછળની કથા? કેવી રીતે સ્વર્ગથી આ વૃક્ષ ધરતી પર આવ્યું? તો જાણીયે આ પાછળની કથા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}