feed-image

આજકાલ ખાસ કરીને યંગ જનરેશન મોબાઇલ વગર સહજ પણ રહી શકતી નથી. તે ન્હાવા માટે જાય કે પછી ટૉયલેટ માટે, પોતાના મોબાઇલ ઓલવેઝ પોતાની સાથે રાખે છે. પણ શું તમે જાણો છો કે, તમે મોબાઇલ બાથરૂમમાં સાથે લઇ જઇને કેટલી બિમારીઓને સામેથી બોલાવી રહ્યા છો. જાણો બાથરૂમમાં મોબાઇલ લઇ જવાથી શું નુકસાન થઇ શકે છે..

શું તમે AC વગર લાઇફ ઇમેજિન કરી શકો છો? ગરમીમાં બહારથી ઘરે કે ઑફિસ આવ્યા પછી શું તમને તરત ACની ઠંડકની જરૂર પડે છે? જો હા, તો તમારે થોડા સાવધાન થવાની જરૂર છે.

ભારત અને ચાર બીજા દેશોના ફેમસ ફે્શન ડિઝાઇનર 12 મેથી ગોવામાં શરૂ થઇ રહેલા આંતરાષ્ટ્રીય ફેશન વીક IFWમાં પોતાનું કલેક્શન પેશ કરશે.3 દિવસ માટે આયોજિત કરેલા ભારત, દુબઇ યૂએઇ, મેક્સિકો, મ્યામાર અને બાંગ્લાદેશના 24 ફેશન ડિઝાઇનર ભાગ લેશે.

ઉનાળામાં ફેશનેબલ દેખાવું આસાન હોય છે કેમકે તમારા પાસે કેટલાય ઓપ્શન્સ અવેલેબલ હોય છે. ગરમીમાં કપડાની પસંદગી કરતા પહેલા હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ફેશનેબલ દેખાવવાની સાથે કમ્ફર્ટ પણ ફિલ કરી શકો. જાણો, ગરમી આ સ્ટાઇલને કેરી કરીને  લાગી શકાય છે ફેશનેબલ...

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}