feed-image

Top Stories

Grid List

દરેક ગર્લ્સ પોતાને જિન્સમાં ખૂબ જ કમ્ફર્ટેબલ ફિલ કરે છે મોટેભાગે બ્લુ અને બ્લેક કલરના જિન્સની સાથે સાથે હવે વ્હાઇટ કલરની જિન્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગરમીમાં આ કલર એકદમ કૂલ ફિલ કરાવે છે. બ્લુ અને બ્લેક કલરની જિન્સ પર દરેક ટૉપ્સ સારા લાગતા હોય છે તો અમે તમને એવી કેટલીય કૂલ ટિપ્સ આપીશું જેને તમે વ્હાઇટ જિન્સની સાથે પહેરી શકો છો.

ગરમીના કારણે લોકોને માથાનો દુ:ખાવો અને ચક્કર આવતા હોય તેવા અનુભવો થતા હોય છે અને ગરમીથી બચવા માટે લોકો અલગ-અલગ ઉપચારો કરે છે. અમે તેમને એવા કેટલાય સુપરફૂડ જણાવીશું કે તેના સેવન કરવાથી એનર્જી મળશે.

પોતાની કડવાશ માટે જગજાહેર કારેલાનું નામ પડતાની સાથે જ કેટલાક લોકોના નાકનું ટેરવું ચડી જાય છે. જો કે, ખાવામાં કડવા પણ ગુણકારી કારેલાના અનેક ફાયદા છે.

પતિ-પત્ની વચ્ચે એકબીજાની સમજ સાથે શારીરિક સંબંધની નિકટતો હોવી જરૂરી હોય છે. જેના કારણે પાર્ટનર વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે. જો કે, સંબંધની વાત કરવામાં આવે છે ત્યારે એવું પણ સાંભળવા મળે છે કે, સંબંધ બનાવ્યા બાદ પુરુષ સૂઇ જાય છે.

પુરુષો વિશે તો ઘણીવાર વાત કરી ચુક્યા છીએ કે પુરુષોને કેવી સ્ત્રીઓ પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીઓને કેવા પુરુષ પસંદ છે?

 શું તમે તમારા સાથે સાથે રેગ્યુલર સેક્સ નથી કરતા? કામના ભાર અને વ્યસ્ત જીવનને કારણે તમે સેક્સથી દુર રહો છો? તો હવે સાવધાન થઈ જવાની જરૂર છે. સેક્સમાં અછત ઘણી બીમારીઓને આવકારી શકે છે

ચૈત્ર શુક્લ પક્ષના નવરાત્રિની સાથે જ હિંદુ નવસંવત્સર શરૂ થઇ જાય છે. જેની શરૂઆત 28 માર્ચથી થશે. ચૈત્ર મહિનામાં આવનારા આ નવરાત્રિને વાર્ષિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. નવ દિવસો સુધી માં દુર્ગાના નવ સ્વરૂપની થતી આ અરાધના વર્ષમાં બે વખત કરવામાં આવે છે. એક નવરાત્રિ ચૈત્ર મહિનામાં અને બીજી નવરાત્રિ આસો મહિનામાં મનાવવામાં આવે છે.28 માર્ચથી શરૂ થનારી આ ચૈત્ર નવરાત્રિ પાંચ એપ્રિલ સુધી ચાલશે.

સિંદુર એટલે કે કંકુનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. પરણિત મહિલાઓ સિંદૂરને તેમની માંગમાં ભરે છે જેથી તેમના પતિનું આયુષ્ય લાંબુ થાય. દેવીની પૂજા કરવા માટે પણ આ કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે આ સિવાય પણ સિંદૂરનો ઉપયોગ કરવાથી કેટલીય મનોકામનાઓ પૂરી થાય છે.

5 માર્ચથી હોળાષ્ટકની શરૂઆત થઇ ચૂકી છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી પૂનમ સુધી હોળાષ્ટક હોય છે. આ આઠ દિવસો દરિમ્યાન કોઇ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. આ પાછળનું કારણ શું છે? તે જાણીયે.