feed-image

રવિવારે મોડી સાંજે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદમાં નડિયાદ રેલ્વે ગોદીમાં મૂકેલા ખાતરનો વિપુલ જથ્થો પલળી ગયો છે.

નડીયાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની પુત્રવધુએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. સાસરીયા પક્ષના ત્રાસથી કિંજલ બારોટે ઝેરી દવા ગટગટાવતા તેમને સારવાર હેઠળ ખસેડાઈ હતી.

સંતરામપુરના સીમલીયા ગામની ચોકડી પાસેથી પોલીસે કતલખાને લઇ જવાતી ત્રણ ભેંસને બચાવી લીધી હતી. જો કે, વાહન ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો.

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}