feed-image

બાલાસિનોરમાં માનવતાને નેવે મુકતી એક ઘટના બની છે. જેમાં એક ભિક્ષુકના મૃતદેહને કચરો ભરવાની ગાડીમાં મુકી હોસ્પિટલ લઈ જવાયો હતો.

જયપુરના નારાયણ નિવાસ પેલેસ ખાતે એક શાહી લગ્ન યોજાયા હતા. સંતરામપુર સ્ટેટના રાજકુમારી ક્રિતીરંજનીકુમારીના શાહી લગ્ન ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહજી ગોહિલ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સાથે યોજવામાં આવ્યા છે.

વિરમગામ નજીક કડી તાલુકાના કલ્યાણપુરા ગામે ટમેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોએ ટમેટાને રસ્તા પર ફેંકી વિરોઘ દર્શાવ્યો હતો. એટલું જ નહીં કલ્યાણપુરા-કડી માર્ગ પર ખેડુતોએ ચક્કાજામ પણ કર્યો હતો.

મહીસાગર જિલ્લામાં નકલી ડીજીની ઓળખ આપી સોના ચાંદીના અને રોકડ રકમની લૂંટ કરી વેપારી અને દુકાનદારો પાસે લૂંટ કરતી ગેંગના ચાર આરોપીને 14 લાખના મુદામાલ સાથે લુણાવાડાથી ઝડપી પાડ્યા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ખાતે યોજાયેલા શિક્ષકોના બદલી કેમ્પમાં સિનિયર શિક્ષકોની યાદી ગુમ જતા હોબાળો મચ્યો હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}