feed-image

જૂનાગઢ ભવનાથ મંદીરના મહંત વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આનંદ આશ્રમના મહંત બેભાન હાલતમાં મળી આવ્યાની ઘટનાએ ચકચાર જગાવી છે.

જૂનાગઢ કેશોદ કોગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ તાલુકા પ્રમુખે પોતાના પદ પરથી એકાએક રાજીનામું આપ્યું છે. જો કે, પદ પરથી રાજીનામું આપનાર પ્રમુખ ખુદ પક્ષમાં યથાવત રહેશે એમ તેમણે કહ્યું છે.

જૂનાગઢ મહાનગરપાલિકા બહાર ઉપવાસ આંદોલન કરી રહેલા ધર્મેશ પરમાર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ધર્મેશ પરમાર સામે જાહેરનામાના ભંગની ફરીયાદ દાખલ કરાવી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}