feed-image

ભારતીય જનતા પાર્ટીની યુપીમાં ધમાકેદાર જીત બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાની અટકળો તેજ બની છે ત્યારે કોંગ્રેસે આદરેલી તૈયારી મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે.

જામનગર શહેરમાં બનાવાયેલા મહેસૂલ સેવા સદન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.પરંતુ, હાલ આ સદનની સ્થિતિ એવી છે કે, અહીં આવતા અરજદારોને પીવાનું પાણી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષો દ્વારા શૌચાલય મુદ્દે કેટલાક ગંભીર સવાલો ઉઠાવવામા આવ્યા હતા.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોવાની કમિશ્નર સમક્ષ રજૂઆત કરાવામાં આવી છે.

જામનગર શહેરમાંથી મહાનગરપાલિકાએ અંદાજે 200 કરોડના ટેક્સની વસૂલાત કરવાની બાકી છે ત્યારે મહાનગરપાલીકાની ટીમે નવો પ્રયોગ હાથ ધર્યો છે.

જામનગરના સોયલ ગામ પાસે આવેલી ડેલ્ટા સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકો દ્રારા માર માર્યાના મામલે શાળા દ્વારા તમામ છ શિક્ષકોને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાયા છે. બીજીતરફ એનએસયુઆઈ દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}