feed-image

ઘણાં લાંબા સમયથી વિલંબિત અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી છે.

પાકિસ્તાનના પાપે ગુજરાતના ઘણા માછીમારોને ભોગવવુ પડતું હોય છે. ગીર સોમનાથ જિલ્લાના તડ ગામના ગરીબ માછીમાર પરિવારે પાકિસ્તાનને કારણે વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો. ગરીબ પરિવારનો મોભી પાકિસ્તાનની જેલમાં લકવાગ્રસ્ત થયો તથા યુવાન દિકરો પાકિસ્તાનની જેલમાં સબડે છે. દર્દનાક સ્થિતિમાંથી બહાર નિકળવા માટે ગરીબ માછીમાર પરિવાર સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યો છે.

ગીરનુ જંગલ એશિયાટિક લાયનને કારણે દુનિયાભરમાં જાણીતુ છે. પણ હવે આ ગીરનુ જંગલ અન્ય એક પ્રાણીને કારણે પણ આર્કષણનુ કેન્દ્ર બન્યુ છે. ગીરના જંગલમાં આજકાલ એક સફેદ હરણ જોવા મળી રહ્યુ છે.

પરીક્ષામાં ગેરરીતિ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા પંકાયેલી છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તંત્ર દ્વારા શહેરમાં કોઇપણ સ્થળે પરીક્ષા લેવાતી હોય ત્યાં સીસીટીવી અને ટેબલેટ મારફતે રેકોર્ડીંગ કરાયું. તેમજ આ રેકોર્ડીંગને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં જ બેસીને નિહાળી શકાય તે રીતે કંટ્રોલરૂમ ઉભો કરાયો છે.

કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીએ આજે ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા. સ્મૃતિ ઈરાની તેમના પતિ સાથે સોમનાથ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}