feed-image

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરી છે ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે શંકરસિંહ વાઘેલા અને તેના સમર્થકોની બાદબાકી થઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં મળેલી બે દિવસીય બેઠક બાદ ભાજપ દ્વારા આગામી જૂન સુધીના કાર્યક્રમો નક્કી કરી દેવામાં આવ્યા છે. અમિત શાહના કોંગ્રેસને બૂથમાંથી ઉખેડી નાખવાના મંત્રને ધ્યાને રાખી ભાજપ આગામી દિવસોમાં બૂથ સ્તરના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે.

દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં મોદી લહેરના કારણે ભાજપનો ભગવો લહેરાયો હોવાનું મનાય છે ત્યારે તેના પર પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ પ્રતિક્રિયા આપી હતી.

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રભારી અભિષેકસિંઘ આગામી ચૂંટણી માટે યુવા મોરચામાં જુસ્સો ભરવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અભિષેક સિંઘે ભાજપ યુવા મોરચાને સંગઠનની મજબૂત પાંખ ગણાવી હતી.

દિલ્હી મ્યુનિસપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે બહુમત મેળવ્યો છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો.

રાજ્ય સરકારના ફી નિર્ધારણના નિયમ અંગે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા કહ્યુ છે.

તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ફી વિધેયકને રાજ્યપાલની પણ મંજુરી મળી છે ત્યારે આગામી શનિવારથી શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આ બિલનો અમલ કરાવવામાં આવશે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}