feed-image

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી 29 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં તેઓ ધારાસભ્યો સાથે બેઠક યોજીને રાજકીય બાબતો પર ચર્ચા કરશે ત્યારે અમિત શાહની મુલાકાતને લઈને આજે અમદાવાદ શહેર ભાજપની સંકલન બેઠક યોજાઈ હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.

રાજ્યમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા સરકારના પરિપત્રનું મનસ્વી રીતે અર્થઘટન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં આવે છે. ત્યારે તેના પર રોક લગાવવા માટે સરકાર ચાલુ સત્રમાં નવું વિધેયક લાવશે.

કોંગ્રેસે સતત બીજા દિવસે એમ બી શાહ કમિશનના રિપોર્ટ મામલે વિધાનસભા ગૃહ ગજવ્યું હતું.

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન અમદાવાદમાં છ યુવાનોના મોત થયા હોવાનું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય નલિન કોટડીયાએ પૂછેલા પ્રશ્નના જવાબ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ વહેલી ચૂંટણી યોજાય તો તૈયાર છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}