feed-image

દ્વારકા નાકા પાસે થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરાવવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છેલ્લા 33 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા અનવર જોખીયાની તબિયત લથડતા તેમને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગુજરાતના દરિયાકિનારાની ફરતે નેશનલ હાઇવે બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં પ્રથમ તબક્કામાં ભાવનગર થી સોમનાથની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરને એક વર્ષ દરમિયાન થયેલી આવક જાહેર કરવામાં આવી છે. જેમાં રોકડ આવક અને ચાંદીના દાનમાં વધારો થયો છે. જોકે, સુવર્ણ દાનમાં ઘટાડો નોંધાયો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}