feed-image

છોટાઉદેપુરમાં બોડેલીના સાલપુરા નજીક બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક પર સવાર પિતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે.

છોટાઉદેપુરના જબૂગામના વિકાસ કામો અટવાતા જબૂગામ ગ્રામ પંચાયતના સરપંચ અને 9 પંચાયત સદસ્યોએ પંચાયત પર તાળાં બંધી કરી હતી.

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેનને નનામી પત્ર મળ્યો હતો. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

એક તરફ રાજ્યમાં ખેડૂતો તુવેરના ટેકાના ભાવ મેળવવા સરકાર સામે આજીજી કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને સરકારી યોજનાઓની વાહવાહીના કાર્યક્રમમાં ધારાસભ્યોને કોઈ રસ રહ્યો નથી. વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવનું આયોજન છોટાઉદેપુરમાં કરવામાં આવ્યું હતું.

પંચમહાલના શહેરાના રેણા ગામમાંથી પસાર થતી પાનમ કેનાલના પાણીમાંથી કિશોરીની લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ અંગે ની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે કિશોરીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરના આંતરીયાળ આદિવાસી વિસ્તારના બગલીયા ગામમાં ત્રણ સંતાનોની આંખો સામે તેમની માતાની હત્યા કરી દેવામાં આવી. હત્યા કરનાર બીજુ કોઇ નહીં પણ આ બાળકોનો પિતા જ હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}