feed-image

દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં આવેલી જિલ્લા સ્તરની અતિ આધુનિક હોસ્પિટલ જાણે પોતે જ બીમારીના બિછાને હોય તેમ લગી રહ્યું છે. પીવાના પાણી, જમાવાની વ્યવસ્થા અને સારવારની અનેક ફરિયાદ છતાં પણ કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં.

17મી એપ્રિલે વડાપ્રધાન મોદી બોટાદમાં સૌની યોજના લીંક-૨ના ફેઝ-1નું લોકાર્પણ કરશે અને ફેઝ-2નો શુભારંભ કરાવશે.

જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબને ભરૂચ ખાતે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભરૂચના દહેજમાં SRF કંપનીમાં કેમિકલ લીકેજ થતાં છ કર્મચારીઓ દાઝી જતાં કંપનીના કામદારોમાં દોડધામ મચી હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ નર્મદા નદી પર બની રહેલા રેવા બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}