feed-image

ડીસા તાલુકાના દાંતીવાડા અને સીપુ ડેમની વચ્ચે આવેલા ચંદાજી ગોળીયા અને મોરથલ નામના કંટાળેલા ગ્રામજનો પાણી મુદ્દે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે.

પાલનપુરના ધનિયાણામાં પંચાયતના મહિલા સભ્યને માર મારવાની ઘટના સામે આવી છે. ગામના ત્રણ લોકોએ મહિલા સભ્યને નીચે પછાડી દઈને આબરૂ લેવાની કોશિશ કરવાનો પણ આક્ષેપ થયો છે.

પાલનપુરમાં રમીલાબેન પ્રજાપતી નામના પ્રસૂતાના મોતના મામલે પોલીસે ડો.ભાવેશ નાયકની ધરપકડ કરી છે. આ કેસમાં હાલમાં 2 ડોકટર ફરાર થઇ ગયા છે.

પાલનપુર ખાતે છેતરપીંડીનો ભોગ બનનાર પલ્સ કંપનીના રોકાણકારોને નાણા પરત ન મળતા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ.

યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 13 કિલો 100 ગ્રામ સોનું મોનેટાઈઝેશન સ્કીમમાં મુકવામાં આવ્યુ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}