feed-image

પાલનપુર હાઈવે પર પડેલી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. પાલનપુર હાઈવે પર આવેલી એક હોટલ બહાર લક્ઝરી બસ પાર્કીંગમાં પડી હતી.

બનાસકાંઠાના ડીસાના જુના ડીસા ગામ પાસે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીની તસ્કરી સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

સમગ્ર દેશમાં સ્વચ્છતાની વાતો થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પીટલના સત્તાધિશો સ્વચ્છતા અભિયાનથી અજાણ હોય તેમ લાગે છે. સિવિલ હોસ્પીટલ નજીકના દ્રશ્યો જોતા દરેક વ્યક્તિને એક પ્રશ્ન થાય છે કે, અહીં સારવાર લેવા આવવાનું કે પછી સારવાર લેવા માટેની સ્થિતિ પેદા કરવા માટે.

પાલનપુર સિવિલ હોસ્પીટલમાં મેડિકલ વેસ્ટ નાખવાના મામલે અહેવાલ રજૂ કર્યા બાદ 24 કલાકમાં જ અહેવાલની અસર થઈ છે. મેડિકલ વેસ્ટનો નિકાલ કરી દેવામાં આવ્યો છે પરંતુ હોસ્પીટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પીટલ દ્વારા કચરાના ઢગલા સામે જ રસોઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠાના જગાણા ખાતે આવેલા એક ગૉડાઉનમાંથી એરંડાની ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોકીદારને બંધક બનાવી અજાણ્યા શખ્સો એંરડાની ચોરી કરી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}