feed-image

ભિલોડાના ટાકાટુકા ગામ પર ૧૦૦થી વધુ લોકોએ હુમલો કર્યો છે. ગામમાં ૨૦ વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

અરવલ્લી જિલ્લાના અધિકારીઓની બેદરકારીને લીધે જિલ્લામાં આવતા નાગરિકોને નવા જિલ્લા સેવા સદન અને જૂના જિલ્લા સેવા સદન અંગે ભારે અસમંજસની સ્થિતિ સર્જાતી હતી. જીએસટીવીના અહેવાલને કારણે અધિકારીઓએ જિલ્લા સદનના બોર્ડ હટાવતા નાગરિકો તકલીફ દૂર થઇ છે.

અરવલ્લીના ભીલોડાના ટાકાટુકામાં વરઘોડામાં અધિકારીની કારમાં તોડફોડ અને મારામારીની ઘટનામાં 500 લોકોએ આવેદન આપ્યું છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}