feed-image

ભાવનગર પંથકમાં શનિવારે વાતાવરણમાં એવો પલટો આવ્યો કે ઘણા વિસ્તારમાં મેઘરાજાની જાણે ચોમાસા જેવી એન્ટ્રી થઇ ગઇ. ઘણા નુકસાનની સાથે સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયુ છે. વરસાદી માહોલના કારણે ગરમીમાં ઘટાડો પણ નોંધાયો છે.

ભાવનગરના છાપરૂહોલ ખાતે શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.

સુકમામાં નક્સલી હુમલાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ભાજપ ઉજવણીમાં વ્યસ્ત બની છે. આજે ભાવનગરનો 295મો સ્થાપના દિવસ હોવાથી ભાવેણા વાસીઓએ શહીદોના માનમાં શાંતિપૂર્ણ ઉજવણી કરવાનું નક્કી કર્યુ.

જૈનોના અતિપ્રાચીન અને મહત્વપૂર્ણ અખાત્રીજના દિવસનું જૈન ધર્મમાં અનોખું જ મહત્વ છે. આ દિવસે જે પણ જૈનોએ ‘વર્ષીતપ” કર્યા હોય એમના ઈક્ષુરસથી પારણા કરવામાં આવે છે. આખું વર્ષ તમામ ૠતુઓ, અનુકૂળ કે પ્રતિકૂળ ગણાતા તીર્થધામ પાલીતાણામાં વર્ષીતપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લહાવો છે. તમામ તપસ્વીઓની એક મહેચ્છા રહેતી હોય કે તેમના વર્ષીતપના પારણા પાલીતાણામાં જ થાય.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}