feed-image

એસ.ડી.જૈન સ્કુલ બાદ હવે સુરતમાં અઠવાલાઈન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલની બહાર વાલીઓએ ફી મુદ્દે હોબાળો મચાવ્યો. વાલીઓનો હોબાળો ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રવિવારે શાળા બંધ હોવા છતાં ગેટ બહાર રોડ પર વાલીઓ બેસી જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરતના પીપલોદ વિસ્તારમાં પી.આર. ખાટીવાલા સ્કુલમાં સિનિયર કેજીના બાળકને ગોંધી રાખવા મુદ્દે આખરે પોલીસ કાર્યવાહી થઈ છે. પોલીસે આ કેસમાં શિક્ષીકા મનિષા બહેન અને આચાર્ય રાજેન્દ્રભાઈ સૂર્યવંશીની ધરપકડ કરી છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી ગત રોજ કેરોસીન ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ સુસાઇડ નોટ લખી આ પગલું ભર્યું હતુ. વ્યાજખોરો સામે કડક પગલા ભરવાની માંગ સાથે આજે આ મહિલાના પરિવારે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

લાજપોર જેલના બે કેદીઓ સામ-સામે બાખડયા હતા.જે દરમ્યાન એક આરોપીને બે સિપાહી અને એક સુબેદાર દ્વારા ફટકારતા આરોપી ગંભીર રીતે ઘવાયો હતો

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}