અમદાવાદ: શાહપુર વિસ્તારમાં જુગારધામ પર પીસીબીના દરોડા, 10ની ધરપકડ

Ahmedabad

અમદાવાદમાં પૂર્વ વિસ્તારના શાહપુરમાં પીસીબી વિભાગે જુગારધામ પર દરોડા પાડ્યા છે. પીસીબી વિભાગે 10 જુગારીઓની ધરપકડ કરી છે. જ્યારે 3 જુગારી ભાગવામાં સફળ થયા છે.

 

અમદાવાદના શાહપુર વિસ્તારમાં જીવન કમલાશાની પોળમાં ચાલતા જુગારધામ પર પીસીબી વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં પીસીબીએ 10 જુગારીઓની ધરપકડ કરી છે. જ્યારે 3 જુગારી ફરાર થઇ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ચંદ્રેશ વ્યાસ  આ જુગારધામને ચલાવતો હતો. પોલીસે કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}