feed-image

વલસાડના ભાજપ સાંસદ કે સી પટેલ સામે બળાત્કારનો આક્ષેપ લાગ્યો છે. દિલ્હીમાં એક મહિલા વકિલે આ આક્ષેપ કર્યો છે. આ અંગે દિલ્હીની નીચલી કોર્ટે પોલીસ પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.

ઉમરગામ દરિયા કિનારે પોલીસ દ્વારા મોકડ્રીલ હાથ ધરવામાં આવી. ગત શનિવારે વલસાડમાં એલર્ટ જાહેર થતા માછીમારોને શંકાસ્પદ બોટ દેખાય તો જાણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

સમગ્ર રાજકોટ પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર દિવમા પોલીસકર્મીચારીઓની દારૂની પાર્ટી અંગે જીએસટીવીના અહેવાલની અસર થઈ છે.

ભરૂચના અંકલેશ્વરના અંદાડા ગામના ગુમ સરપંચનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મહત્વનું છેકે, સરપંચ છેલ્લા આઠ દિવસથી ગુમ હતા ત્યારે અમરાવતી ગામની સીમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

કેન્દ્રની મોદી સરકારે દેશમાં વીવીઆઈપી કલ્ચર સમાપ્ત કરવાના ભાગ રૂપે લાલ બત્તીનો ઉપયોગ બંધ કરવાનો મોટો નિર્ણય કર્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પોતાની કાર પરથી લાલ બત્તી ઉતારી દીધી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}