feed-image

વાપીમાં જેટલી ઘરફોડ ચોરી કરતા શખ્સને એલસીબીએ ઝડ્પ્યો છે. તેમજ તેની પાસેથી રૂપિયા 17 હજાર છસો નેવુની કિંમતના છ મોબાઈલ જપ્ત કર્યા છે.

ઉમરગામ દરિયા કિનારે પોલીસ દ્વારા મોકડ્રીલ હાથ ધરવામાં આવી. ગત શનિવારે વલસાડમાં એલર્ટ જાહેર થતા માછીમારોને શંકાસ્પદ બોટ દેખાય તો જાણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

વલસાડના ભાજપ સાંસદ કે સી પટેલ સામે બળાત્કારનો આક્ષેપ લાગ્યો છે. દિલ્હીમાં એક મહિલા વકિલે આ આક્ષેપ કર્યો છે. આ અંગે દિલ્હીની નીચલી કોર્ટે પોલીસ પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}