feed-image

2017ના વર્ષ દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મતદારોને આકર્ષવાની તૈયારી શરૂ કરી દીધી છે.

તાપી જિલ્લાના વ્યારા ખાતે સાત જિલ્લાની આશાવર્કરોનું વિશાળ સંમેલન યોજાયું હતુ.જેમાં આશાવર્કર બહેનો અને ફેસીલીટર બહેનોની વિવિધ આઠ જેટલી માંગોની રજૂઆત કરી હતી.

તાપી જિલ્લાની વ્યારા નગરપાલીકામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પાલીકા કચેરી બહાર ધરણા પ્રદર્શન કરાયા હતા.

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના ગરીબ દર્દીઓ માટે આર્શિવાદરૂપ ગણાતી વ્યારા સિવિલ હોસ્પિટલને દેશની નંબર 1 હોસ્પિટલનું બિરૂદ મળ્યું છે.

ફરી એકવખત બેફામ બુટલેગરનો પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં તાપી ખાતે બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તાપીના વાલોડના બાજીપુરા ગામમાં 20 વર્ષથી સમરસ પંચાયતની ચાલી આવતી તૂટવા જઈ રહી છે. જેને લઈને ગ્રામજનોમાં પણ નિરાશા છે. સમરસ ગ્રામ પંચાયત તૂટવાનું કારણ શું છે?

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}