feed-image

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા ખાતે સેવા સદનમાં જ એક યુવાન ખેડૂતે ઝેરી દવા પીને આત્મ હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.

હિમંતનગરમાં કોંગ્રેસની કારોબારીમાં પણ કોંગ્રેસ નેતાઓના ભાજપમાં જોડાવાની અટકળોનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો.

સાબરકાંઠાના હિંમતનગરથી મોડાસા કોર્ટમાં કેદીને લઇ જતા અકસ્માત સર્જાયો છે. હિંમતનગરથી મોડાસા કોર્ટમાં કેદીને લઇ જતી વખતે સરકારી વાહનનું ટાયર ફાટતા અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કેદી, તથા પોલીસ ગંભીર રીતે ઘાયલ થયા છે.

હિંમતનગર નગર પાલિકા અને ફાયર બ્રિગેડ વિભાગ આકરી ગરમીમાં પક્ષીઓને ઠંડક આપવાનું કામ કરી રહ્યાં છે.

સાબરકાંઠા હિંમતનગરથી મોડાસા ખાતે કેદીને કોર્ટમાં લઇ જતા અકસ્માત થયો હતો. જેમાં ગુરૂવારે મહિલા કેદી સહિત બે વ્યક્તિના મોત થયા છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}