feed-image

સમય બદલાયો છે, સમાજ બદલાયો છે. પરંતુ હજુ પણ સામાજીક બંધનો તૂટ્યા નથી. આજના જમાનામાં પણ કેટલાક પરિવાર સામાજીક બહિષ્કારની સજાનો સામનો કરે છે.

ગુજરાત સરકાર ભલે ગુજરાતમાંથી ટેન્કર રાજ ખતમ થયું હોવાના દાવા કરે છે પણ સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકામાં જ લોકો પાણી માટે વલખા મારે છે અને રાતોના ઉજાગરા કરે છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડમાં આવેલી ખાનગી કંપનીમાં ફાયર દિન નિમિત્તે ફાયર ટીમે આગને લઈ સાવચેતી તથા આગ ઓલવવાની ટ્રેનિંગ આપી હતી.

સાબરકાંઠાના દૂધ ઉત્પાદકોની  જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા દુધના ફેટના ભાવમા 20 રુપિયાનો વધારો કરવાનો‌ નિર્ણય કરવામા આવ્યો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}