feed-image

ફરી એકવખત પાકિસ્તાને પ્રપંચ કર્યુ છે. ભારતીય જળસીમામાં ઘુસીને કુલ 4 બોટ અને 23 જેટલા માછીમારોને બંધક બનાવ્યા છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરી ફાયરિંગ કરીને આ માછીમારોનું અપહરણ કર્યુ છે.

તાજેતરમાં શાળાઓમાં વેકેશનનો માહોલ છે. પરંતુ આવા સમયે પણ જર્જરિત હાલતમાં સબડી રહેલી શાળાઓનું સમારકામ થતુ નથી. પોરબંદરના કુતિયાણામાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ ભયના જોખમે મજબૂરીમાં અભ્યાસ કરી રહ્યા છે.

દેશમાં ઇવીએમ મામલે દેશભરમાં સવાલ ઉઠી રહ્યા છે. પોરબંદરના કુતિયાણામાં પણ ઈવીએમના વિરોધમાં રેલી યોજાઇ હતી.

રેલવેની ટિકિટની કાળાબજારીની આશંકાને જોતા પોરબંદરના રેલવે સ્ટેશનમાં ભાવનગર રેલવેની સીબીઆઈની ટીમ ત્રાટકતા હલચલ મચી ગઇ હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}