feed-image

પાટણ હાઈવે રોડ પર હિરો હોન્ડાના શોરૂમ આગળ ટ્રકે ટક્કર મારતા એક તરૂણનું કમકમાટી ભર્યુ મોત થયુ હતું. જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા.

પાટણ જિલ્લાના રાધનપુરમાં પૂર ઝડપે આવતાં ટ્રેઈલરે પેસેન્જર જીપને ટક્કર મારતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હૃદય કંપાવી નાખે તેવા ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યાં હતા.

સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં લોકોએ કોમી એકતાનું અનોખુ ઉદાહરણ રજૂ કર્યું છે.  આ ગામમાં એવો એક કાર્યક્રમ યોજાયો કે જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે ભોજન લેતા જોવા મળ્યા.

ખારેકની ચર્ચામાં કચ્છ અથવા તો સાઉદી અરેબીયાનું નામ મોખરે આવે પરંતુ કચ્છ અને સાઉદી અરેબીયાને ટક્કર મારે તેવી ખારેક સમી તાલુકાના એક ગામમાં તૈયાર કરાઇ છે.

ગુજરાતમાં આમ તો અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે પરંતુ એક એવું ગામ છે તેના અનોખા ઇતિહાસ માટે જાણિતું છે. જે તળાવનો ઇતિહાસ 1100 વર્ષનો છે. લોકો તેને ભૂતાવળ તળાવ પણ કહે છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}