feed-image

ગોધરા નગર પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં 24 મુદ્દાના એજેન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર બે જ એજન્ડા પર મંજૂર કરવામાં આવ્યા હતા.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તથા ગુજરાત સરકારનાં સંયુકત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધનોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

શહેરા ખાતે નગરપાલીકા દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. પરંતુ તેની માવજત ન કરાતા આજે તે ખંડેર બની ગયા છે.

પંચમહાલના શહેરા તાલુકાના સાજીવાવ ખાતે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારોની મીટીંગ ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અગ્રસચિવના મનોજ કુમાર દાસના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ મીંટીગમાં સસ્તા અનાજની દુકાનમાં કેસલેશ ટ્રાન્જેકશનની કામગીરીના વિકાસ મામલે વાત થઇ હતી. 

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા નજીક વિહાર કરીને આવી રહેલા જૈન સાધુને માર્ગમાં હૃદયરોગનો હુમલો થતા તેઓ કાળધર્મ પામ્યા હતા. પરમ પૂજ્ય સોમચંદ્ર નેમીસુરી મહારાજ સાહેબ સુરતથી વિહાર કરીને ડુમા આવી રહ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામમાં યુવતીને ભગાડી જવા મામલે યુવકના ઘર પર હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે તોડફોડ કરી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}