feed-image

મહેસાણા નગરપાલિકામાં આજે સાધારણ સભા હતી. જો કે બોર્ડ શરૂ થાય તે પહેલા પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી.

મહેસાણામાં પાટીદાર આગેવાન સામે દાખલ થયેલો કેસ પાછો ખેંચવાની માંગણી સાથે રેલી યોજાઇ હતી. મહેસાણાના સેફ્રોની ખાતે આવેલ પૂર્વ સાંસદ જયંતી બારોટના બંગલામાં તોડફોડ, આગચંપી બાદ ચોકીદારના અપહરણની ઘટના બની હતી. જે મામલે મુખ્ય આરોપી તરીકે જીતેન્દ્ર ઉર્ફે બકાભાઇ સામે ફરીયાદ થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.  

મહેસાણાના સહકારી અગ્રણી નટુ પટેલને વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં નટુભાઈ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે. નટુભાઈ પટેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હતા.

એક સમયે સરકાર વિરોધી બનનારા પાટીદારો હવે સરકારી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મહેસાણાના વિસનગર ખાતે માર્કેટ યાર્ડમાં જેનેરીક દવાઓ સાથે માર્કેટ યાર્ડ ગોડાઉનના ખાતમૂહુર્તના કાર્યક્રમમાં પુરવાર થયું હતું.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે. દુધસાગર ડેરીના કર્મચારીઓએ પગાર સહિતની પડતર માંગણીઓને મુદ્દે રોષે ભરાઇ કામકાજથી અળગા રહ્યા હતા. ડેરીના કર્મચારીઓ વિરોધ દર્શાવતા ડેરીને તાળાબંધી પણ કરી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}