feed-image

Top Stories

Grid List

વડોદરાના માંજલપુરમાં આવેલી વ્રજધાન હવેલી ખાતે ઠાકોરજીને અતિપ્રિય એવી કેરીનો મનોરથ યોજાયો હતો.

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના છઠ્ઠા સેમેસ્ટરના પરિણામોમાં ટેકનિકલ ખામી અંગે સત્તાધીશોને રજૂઆત કરાઇ હતી.

વડોદરાના આજવા રોડ પર ફાયરિંગની ઘટના બની છે. વડોદરાના આજવા રોડ પર એક મહિલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વેટ વિભાગ દ્વારા 810 કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અમદાવાદમાં અસામાજિત તત્વોને છુટો દોર મળ્યો છે. ચાંદખેડામાં નાનકડી વાતમાં પાડોશીએ અન્ય પાડોશી પરિવાર પર હિચકારો હુમલો કર્યો છે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંગોદરમાં ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું હતું. 

સુરતના ઘોડ દોડ અને ભટાર રોડ વિસ્તારમાં કૂટપાથ પર કેરી વેચતા નાના વેપારીઓ પર તંત્રએ લાલ આંખ કરી છે.

સુરતમાં 108ના કર્મચારીઓની હડતાળ આજે પણ યથાવત છે. ગુરૂવારે ઇએમટીના બે કર્મચારીઓને નોકરીથી બરતરફ કરાતાં તેમણે ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

રાજયમાં પોલીસ પણ હવે સુરક્ષિત નથી. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચના ત્રણ પોલીસ કર્મચારીઓ પર બુટલેગરોના સાગરીતોએ હિચકારો હુમલો કર્યો છે.

મોરબી જીલ્લાના માળિયા હાઈવે પર આવેલા એક ઢાબા પર સામાન્ય બાબતે થયેલી ફાયરીંગ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

જેતપુરમાં એક તરફ ઉદ્યોગકારોને પાણી મળી રહ્યું છે. બીજી બાજુ સામાન્ય લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે.

રાજકોટમાં પોલીસ કમિશનરના અંગત મદદનીશ મનસુખ ભોરણીયાને આપઘાત કર્યો છે.