feed-image

'નૂર'યર 2014માં પાકિસ્તાની જર્નાલિસ્ટ-રાઇટર સબા સૈયદની 'કરાચી યૂ આર કીલિંગ મી' નામની નૉવેલ પર આધારિત છે. મુંબઇની 20 વર્ષની જર્નાલિસ્ટની સ્ટોરીને ફિલ્મ 'નૂર'માં બતાવવામાં આવી છે. આવી જાણીયે કેવી છે આ ફિલ્મ...

આ ફિલ્મમાં વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલાની સ્ટોરી બતાવવાની કોશિશ કરાઇ છે. ફિલ્મના ટ્રેલર પરથી આઇડિયા આવી ગયો હશે કે બેગમ જાનમાં શું કહેવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે કેવી બની છે. આ ફિલ્મ વિશે આવો જાણીએ.

બોલિવુડમાં વર્ષોથી સિક્વલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમાં જો અક્ષય કુમારના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'નામ શબાના'ની જો વાત કરવામાં આવે તો આ ફિલ્મ તેમની બોક્સ ઑફિસ પર હિટ રહેલી ફિલ્મ 'બેબી'ની પ્રિક્વલ છે, એટલે કે આ ફિલ્મની વાર્તા 'બેબી'થી આગળની નહી પરંતુ બેબી પહેલાની છે. તો જોઇએ, આ ફિલ્મનું રીવ્યુ...

'NH10' જેવી ફિલ્મને પ્રોડ્યુસ કર્યા પછી અનુષ્કા શર્મા 'ફિલ્લૌરી' લઇને આવી છે. પહેલી ફિલ્મની જેમ જ આ ફિલ્મની સ્ટોરી અને સ્ટારકાસ્ટ એકદમ રસપ્રદ છે. તો આવો જોઇએ કેવી છે આ ફિલ્મ..

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}