VIDEO: 'રાબ્તા'નું ફર્સ્ટ સોન્ગ 'એક વારી આ' થયું રિલીઝ

Bollywood

બોલિવુડના એક્ટર સુંશાત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મ 'રાબ્તા'નું ફર્સ્ટ સોન્ગ 'એક વારી આ' રિલીઝ થઇ ગયું છે. આ સોન્ગમાં ફિલ્મના લીડ એક્ટર્સ સુશાંત અને કૃતિ જોવા મળી રહ્યા છે.

 

 

 

 

આ સોન્ગને પ્રિતમે કમ્પોઝ કર્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ સોન્ગને લખ્યું છે. આ ટ્રેકને અરિજીત સિંહ ગાયું છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેમિયો કરતી જોવા મળશે.આ ફિલ્મ 9 જૂને રિલીઝ થશે.

આ ફિલ્મના ટ્રેલરમાં બે જન્મની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર હોમી અડજાનિયા છે જ્યારે ડિરેક્ટર દિનેશ વિઝાન છે. પ્રિતમે આ ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કર્યુ છે.

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'રાબતા'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ઘનું કેરેક્ટર પ્લે કરશે. તાજેતરમાં રિલીઝ થયેલા 'રાબ્તા'ના ટ્રેલરમાં રાજકુમાર રાવની એક ઝલક પણ જોવા મળી રહી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}