અનિલ કપૂરનું સ્ટેચ્યુ જોવા મળશે મેડમ તૂસાદમાં, ટ્વિટર પર શૅર કર્યો ફોટો

Bollywood

બોલિવુડના એક્ટર અનિલ કપૂર હવે એ એક્ટર્સમાં સામેલ થઇ ગયા છે જેમનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસીદ મ્યૂઝિયમમાં મુકવામાં આવશે. અનિલનું સ્ટેચ્યુ શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને કરીના કપૂર ખાનના સ્ટેચ્યુની સાથે સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે.

 

અનિલે પોતાના સ્ટેચ્યુનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો હતો. આ ફોટાની સાથે તેણે લખ્યું કે, '' હું સિંગાપુર જઇ રહ્યો છુ અને મારા ફેન્સ માટે એક સરપ્રાઇઝ છે.''

આ પછી અનિલે સ્ટેચ્યુની સાથે પોતાનો ફોટો ફેન્સ માટે શૅર કર્યો હતો અને તેણે મેડમ તુસાદની ટીમનો આભારમ માન્યો હતો. સિંગાપુરના મેડમ તુસાદમાં અનિલ કપૂરનો સ્ટેચ્યુ તેણી હોલિવુડની ફિલ્મ 'સ્લમડૉગ મિલયોનર'ના કેરેક્ટરથી પ્રેરિત છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}