કરિશ્મા કપૂરે માતા બબિતાની 70મા બર્થ ડે સેલિબ્રેશનનો ફોટો કર્યો શેર

Bollywood

કરીના કપૂર અને  કરિશ્મા કપૂરે  તેમની માતા બબિતાની 70મી બર્થ ડે શાનદાર રીતે ઉજવી હતી. ઘરના સભ્યોએ રાખેલી પાર્ટીમાં આખો કપૂર પરિવાર હાજર રહ્યો હતો.

કરિશ્મા અને કરીનાએ પોતાની માતાનો બર્થ ડે શાનદાર રીતે ઉજવ્યો હતો. જેના પિકચર્સ કરિશ્મા કપૂરે શેર કર્યા હતા. આ ફોટામાં સૈફ અલી ખાન, ઋષિ કપૂર, અરમાન જૈન , રીમા જૈન, કરિશ્માના સંતાનો સમાઇરા અન કિઆન , નીતુ કપૂર અને સંજના કપૂર પણ જોવા મળ્યા હતા. આ એવું સલિબ્રેશન હતું જેમાં   ઘણ સમય બાદ આખો કપૂર પરિવાર ઉમટ્યો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}