ઐશ્વર્યા રાયના પિતાના નિધન બાદ અમિતાભે લખ્યો ભાવુક સંદેશ

Bollywood

મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના વેવાઇ કૃષ્ણરાજ રાયના નિધન બાદ સોશ્યલ મીડિયા પર એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો છે. નોંધપાત્ર છે કે, ઐશ્વર્યા રાયના પિતાનું નિધન શનિવારે સાંજે થયું હતું. અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું કે, મોતનો એક જ અંત હોય છે અને શબ્દ તેને પરિભાષિત નથી કરી શકતો.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે, 'મોત એક એવો કૉલ છે, જે આવતો જ રહે છે, અને જનારની યાદ આપણા દિમાગમાં છોડી જાય છે.' તેમણે આગળ લખ્યું કે, 'જીવનનું અંતિમ સત્ય અને છેલ્લી મંઝિલને પોતાનું દુ:ખ છે. તેના રિત રિવાજ, પરંપરા, દુ:ખની ઘડીમાં સાંત્વના આપનાર આવનાર લોકો... અંતિમ સંસ્કાર... શું કહીએ... શું ના કહીએ..' પોતાના બ્લોગમાં અમિતાભે અંતમાં કહ્યું કે, 'આ બધામાં સૌથી ખુશ જનાર જ હોય છે. કદાચ એટલા માટે તેઓ સ્વર્ગની આ બાહોમાં શાંતિની અનુભૂતિ કરી શકે છે.' 

 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}