પહેલી વખત જોવા મળ્યો સંજય દત્તની પત્નીનો આવો હૉટ અવતાર

Bollywood

બોલીવૂડ અભિનેતા સંજય દત્ત ફિલ્મોમાં ફરી એકવખત વાપસી કરી રહ્યો છે ત્યારે તે પોતાની આગામી ફિલ્મ ભૂમિના શૂટિંગમાં વ્યસ્ત છે. સંજુ બાબા આગ્રામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તો બીજીતરફ તેની પત્ની માન્યતા અને બાળકો દુબઇમાં રજાઓ મનાવી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માન્યતા પોતાના બાળકો શાહરાન અને ઇકરાની સાથે રજાઓ મનાવતી નજરે આવી છે. જ્યારે સંજુ બાબા પોતાની કામમાં વ્યસ્ત છે. જો કે, માન્યાતા પ્રથમ વખત પોતાના આવા લૂકમાં જોવા મળી છે. તેણે પીક કલરનો ટોપ અને શોટ્સ પહેર્યા છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}