feed-image

વર્ષનો સૌથી મોટા સવાલનો જવાબ મળી ગયો છે. લોકોને હવે ખબર પડી ગઇ છે કે 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?' પરંતુ બહુ જ ઓછા લોકોને ખબર હશે કે આ ફિલ્મમાં સફળ બનાવવા માટે એક ટેલિવિઝનના એક્ટરનુ પણ યોગદાન છે.

બોલિવુડની ગોલ્ડન ગર્લ સોનાક્ષી સિન્હા હવે 'નચ બલિયે 8'માં જજ તરીકે નહી જોવા મળે. સૂત્રોનુસાર સોનાક્ષી પોતાના બિઝી શેડ્યુલના કારણે અને વર્ક કમ્ટિમેન્ચને કારણે તે આ શોનો ભાગ નહી રહે.

કલર્સ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરિયલ 'એક શ્રૃંગાર સ્વાભિમાન'ની એક્ટ્રેસ સંગીતા ચૌહાણનો પતિ છેલ્લા 5 દિવસથી ગાયબ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}