26 વર્ષથી યુવતીના મગજમાં વિકસી રહ્યુ હતુ કંઇક એવુ કે, જોઇને ડૉક્ટર્સ અચંબામાં રહી ગયા

Ajab-Gajab

26 વર્ષીય છોકરી મગજની સમસ્યાથી પિડાઇ રહી હતી. 26 વર્ષથી તેણે કોઇ પણ કામ કરવામાં અને વાત કરવામાં મુશ્કેલી આવતી હતી. એક દિવસે માથામાં તેણે દુ:ખાવો થતા, તે ડૉક્ટર પાસે ગઇ હતી. ડૉક્ટરોએ જ્યારે બ્રેન સ્ક્રેન કર્યુ ત્યારે તેનો રિપોર્ટ જોઇને તે લોકો પણ આશ્ચર્ય પામી ગયા હતા.

 

 આ છોકરીનું નામ યામિની છે. જે ઇન્ડિયાના યુનિવર્સિટીની Phdની સ્ટૂડેન્ટ છે. ડૉક્ટરોના અનુસાર તેને બ્રેન ટ્યુમર છે. વાસ્તવમાં તેમા મગજમાં જુડવા બાળકીઓનો વિકાસ ન થવાને તેટ્યુમરના રૂપે જોવા મળ્યું હતુ. આ ટ્યુમરના અડધા અંગ ડેવલપ થઇ ગયા હતા. કાન, નાક, દાંત અને આંખો જેવા કેટલાય હિસ્સાઓનો વિકાસ થવા લાગ્યો હતો. ડૉક્ટર્સ આ બિમારીને ટેરૉટોમાનું નામ આપ્યું છે. ડૉક્ટરોના અનુસાર તેમણે આ પ્રકારનું ઑપરેશન ક્યારેય નથી કર્યુ અને ઑપરેશન પછી તેના મગજમાંથી અમુક અજીબ વસ્તુઓ મળી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}