SHOCKING: આ દંપતિ બની શકતા ન હતા માતા-પિતા, તપાસ કરતા નીકળ્યાં ભાઈ-બહેન

Ajab-Gajab

આજકાલ લાઇફસ્ટાઇલના કારણે દંપતિઓ કન્સીવ કરવામાં મુશ્કેલીઓ આવે છે. આજે એક એવી વાત કરીશું કે જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો.

 અમેરિકાના એક દંપતિએ કેટલીય વખત પ્રયત્નો કર્યા હોવા છતાં કન્સીવ કરી શકતા ન હતાં. જેથી બંનેએ ડૉક્ટર પાસે આ અંગે તપાસ કરાવી હતી અને પતિ-પત્નીનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને DNA ટેસ્ટના રિપોર્ટમાં જે વાત બહાર આવી તે એકદમ ચોંકાવનારી હતી.

વાસ્તવમાં આ પતિ-પત્ની પહેલેથી ભાઇ-બહેન હતા. જ્યારે આ દંપતિ ક્લિનિકમાં બાળકની ચાહત માટે પહોંચ્યું ત્યારે ડૉક્ટર્સે આ વાતનો ખુલાસો કર્યો હતો. ડૉક્ટરો અનુસાર, કન્સીવ કરવાના મામલામાં DNA ટેસ્ટ નથી કરવામાં આવતો. પરંતુ આ દંપતિની તપાસના સમયે ઘણી સમાનતાઓ જોવા મળી હતી.

ડૉક્ટર્સ વિચાર્યુ કે કદાચ આ બંને કઝિન હશે તે કારણે આટલી સમાનતા હોઇ શકે. પરંતુ જ્યારે અન્ય ટેસ્ટ કરીને સેમ્પલ્સના રિઝલ્ટ જોઇને ડૉક્ટર્સ પણ આશ્ચર્ય પામ્યા હતા. બંનેની પ્રોફાઇલમાં ખૂબ જ સામનતા હતી. ડૉક્ટર્સે તે પછી આ બંનેની હિસ્ટ્રી જાણી અને બાળપણમાં તેમના માતા-પિતા કાર એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યા હતા અને બંનેને અનાથાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી અલગ-અલગ ફેમિલીએ તેમને એડોપ્ટ કર્યા હતા અને જ્યારે તેમણે જણાવવામાં આવ્યું કે તે બંને ટ્વિન્સ છે. તે બંનેને વિશ્વાસ થયો ન હતો અને તેઓ પોતાના પર હસવા લાગ્યા હતા.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}