VIDEO: જુઓ, રસ્તે જતા બાઇકસવાર પર સાપે હુમલો કરવાનો કર્યો પ્રયાસ

Ajab-Gajab

તમે શાંતિથી પોતાના ઘરના સોફા કે પલંગ પર બેઠા હોય અને ગરોળી કે વંદો તમારી ઉપર આવીને પડે તો તમારી શું હાલત થાય? 17 એપ્રિલ યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વિડીયોમાં એક શખ્સ થાઇલેન્ડના રસ્તા પરથી બાઇક લઇને પસાર થઇ રહ્યો છે, ત્યારે તેના બાઇક પાસેથી સાપ પસાર થાય છે.

 

રસ્તા પર સાપ શાંત પડ્યો હતો અને સાપની બાજુમાંથી બાઇક પસાર થતા સાપ દેખીતી રીતે બાઇકસવાર પર હુમલો કરવા માંગતો હતો એટલે તેને બાઇકસવાર પર તરાપ મારી હતી અને બાઇકસવાર સાપના હુમલાથી બચી ગયો હતો. આ વીડિયોને બાઈકસવારની પાછળ કારમાં આવી રહેલા એક શખ્સે પોતાના ફોનમાં લીધો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}