OMG : આ 8 વર્ષની બાળકી મહિને કમાય છે 76 લાખ રૂપિયા

Ajab-Gajab

આજ કાલ લોકો રૂપિયા કમાવવા માટે જ્યાં 12-12 કલાકો નોકરીઓ કરે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે લોકો કેવા- કેવા ઉપાય કરીને રૂપિયા કમાય છે. જ્યાં એક આઠ વર્ષની છોકરી ચાર્લી યૂ-ટયૂબથી દર મહિને 76,20,000 રૂપિયા કમાય છે. યૂ-ટયૂબના આ સ્ટાર્સ હોલિવુડના સ્ટાર્સથી પણ વધારે ફેમસ છે.

 

આઠ વર્ષની  ચાર્લી, ચેનલ ચાર્લીસ ક્રાફ્ટી કિચનમાં બેકિંગની ટિપ્સ આપે છે. આ ચેનલ દર મહિને 127777 ડૉલર એટલે લગભગ 76,20,000 રૂપિયા કમાય છે. આ ચેનલ પર દર મહિને આશરે 29 મિલિયન વ્યૂઝ મળે છે. ચાર્લીએ પોતાના વિડીયો શૂટ કરવાની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. તેની 5 વર્ષની સિસ્ટર એશ્લી શૅફ ટેસ્ટરની ભૂમિકા ભજવે છે.

 

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}