અહીંયા ભૂત-પ્રેત કરે છે દર્દીઓની સારવાર

Ajab-Gajab

એક ગામમાં એવી હોસ્પિટલ છે જ્યાં દર્દીઓની બિમારીની સારવાર ભૂત-પ્રેત કરે છે. એ પણ કોઇ દવા અને ઑપરેશન વગર. આ સાંભળીને થોડુ અજીબ લાગશે પણ આ વાત ખરેખર સત્ય છે.

 

અહીંયા જે પણ દર્દી સારવાર માટે આવે છે તેણે આ હોસ્પિટલની બહારના એક કાદવના ખાડા પરથી કૂદવું પડે છે. લોકોનુ કહેવું છે આ ખાડામાં બેઠેલા ભૂત-પ્રેત દર્દીઓનું ઇલાજ કરે છે. આ કારણથી ત્યાં તાંત્રિકો પણ જોવા મળે છે.

તાંત્રિકોએ દાવો કર્યો છે કે અહિંયા જે પણ દર્દી આવે છે તે એકદમ સાજો થઇ જાય છે. લોકોનું કહેવું છે કે આ તાંત્રિકો પાસે એક ચમત્કારિક લાડકી છે જે દર્દીના સારવાર કરવા માટે ઉપયોગ કરે છે.
હવે તમે વિચારતા હશો કે આ કઇ જગ્યા છે? જ્યાં ભૂત-પ્રેત દર્દીઓનું ઇલાજ કરે છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રાયગંજ ગામમાં ભૂત-પ્રેત દર્દીઓનું ઇલાજ કરે છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}