બિહારમાં થયો એવી બાળકીનો જન્મ જેને જોવા માટે લાગે છે લાઈનો

Ajab-Gajab

બિહારની રાજધાની પટનામાં એક એવી બાળકીએ જન્મ લીધો છે કે તેણે જોઇને લોકો હેરાન થઇ ગયા છે. આ બાળકીનો ચહેરો કોઇ આમ બાળક જેવો નથી, પરંતુ એટલો અલગ છે કે ઘણાં લોકો તેને એલિયન કહે છે. આ બાળકીને જોવા માટે લોકોની લાંબી લાઇન લાગી રહી છે.

 

પટનાની એક હોસ્પિટલમાં એક મહિલાએ જ્યારે આ બાળકીને જન્મ આપ્યો ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્ય પામ્યા હતા. બાળકીની મોટી-મોટી આંખો,જાડા હોઠ હતા અને તેનું શરીરનો આકાર પણ કોઇ સામાન્ય બાળક કરતા અલગ હતો. તેનુ શરીર પૂરી રીતે વિકસિત નહોતું થયું.

સૂત્રોનુસાર જન્મના સમયે આ બાળકીનો રંગ લીલો હતો. આંખ અને કાન પણ સરખી રીતે વિકસિત નહોતા થયા એના કારણથી બાળકીનો ચેહરો આવો અલગ લાગી રહ્યો હતો.

ડોક્ટરોએ કહ્યું કે 'આ માતા-પિતાના જિન્સના કારણથી પણ થઇ શકે છે.બંનેના જિનમાં મ્યૂટેશન પણ કારણ હોઇ શકે છે.' જ્યારે બીજા એક ડોક્ટરનુ કહેવું છે કે 'આ એક હર્લેક્વિન ઇચથિસ્યોસિસની બિમારી છે જે 10 લાખ બાળકોમાંથી કોઇ એક બાળકને થાય છે.'

આ પહેલા પણ કેટલાય આવા બાળકોએ જન્મ લીધો છે. કેટલાય બાળકો અલગ અલગ કારણોસર વિકસિત નથી થઇ શકતા તેથી તેમણે લોકો એલિયન સમજી લે છે.

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}