feed-image

Top Stories

Grid List

અમદાવાદના બોપલ શેલા રોડ ઉપર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે.

દુષ્કર્મ કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામ સામે મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતના ઓલપાડમાં ચાની કિટલી ચલાવતા યુવકની હત્યા કરાઇ છે. ઉઘરાણીના પૈસા માગતા સનિ નામના યુવકે ચાવાળાની હત્યા કરી છે.

ભારતીય ક્રિકેટર અને કેકેઆર ટીમના કેપ્ટન ગૌતમ ગંભિરે સુકમા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની મદદ માટે આગળ આવ્યો છે.

ઇંડિયન પ્રીમિયર લીગ-10માં કોલકત્તા નાઇડ રાઇડર્સની ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ આજે પડકાર આપશે. શુક્રવારે સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ મુકાબલામાં મજબૂત ફોર્મમાં જોવા મળી રહેલી કેકેઆરની ટીમ સામે દિલ્હી ડેયરડેવિલ્સનો સામનો થશે.

IPL10Cમાં મહેન્દ્ર સિંહ ધોનીનો ફરી મેદાન પર જાદુ જોવા મળી રહ્યો છે. ધોનીના ફેન્સને ફરી એકવખત જૂનો ધોનીની ઝલક  જોવા મળી હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સેના કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ઘાયલ ત્રણ જવાનોના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા.

જર્મનીમાં આતંકવાદી હુમલા રોકવાના ઈરાદે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા બુરખા પર આંશિક પ્રતિબંધને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના સિવાય સુરક્ષા સાથે જોડાયેલા અન્ય કેટલાંક ઉપાયોને પણ જર્મનીની સરકારે મંજૂરી આપી છે. આ નવા કાયદાઓને મંજૂરી સપ્ટેમ્બર માસમાં થનારી ચૂંટણી અને જર્મનીમાં આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પોતાના હુમલામાં વધારો કરવાનું એલાન કર્યું છે. તાલિબાનો તરફથી સ્પ્રિંગ ઓફેન્સિંવ શરૂ કરવાની ઘોષણા કરાયા બાદ અફઘાનિસ્તાનમાં હિંસામાં ધરખમ વધારાના આસાર છે.

{loadposition tab-1}
{loadposition tab-2}

Grid List

અજગરની મદદથી ગરદન પર મસાજ કરાવવાથી લઇને મેકઅપમાં ઇંડાનું ઉપયોગ કરવાની વાતો તમે જાણી હશે પરંતુ આ વાત કંઇક અલગ છે. આ વાત એક એવા હેર ડ્રેસરની છે જે કુહાડીથી મદદથી વાળ કાપે છે. વાસ્તવામાં રશિયન હેર ડ્રેસર Daniil Istominની પાસે લોકો કાતરથી નહીં પરંતુ તેની પાસે કુહાડીથી વાળ કપાવવા માટે આવે છે.

Vivoએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન v5sને આજે ગુરૂગ્રામમાં એક ઇવેન્ટ દરમિયાન લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન ખાસિયત તેનો સેલ્ફી કેમેરા છે. કંપનીએ આ ફોનની કિંમત 18,999 રૂપિયા રાખી છે. ગ્રાહક તેની બુકિંગ 27 એપ્રિલથી કરાવી શકે છે અને ફોન 6 મેથી ઉપલબ્ધ થશે.